SBI E-Mudra Loan। નવો ધંધા માટે મળશે રૂપિયા 50 હજાર થી 10 લાખ સુધી લોન,

ભારત સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે. જેમાં પેન્શનને લગતી યોજનાઓ જેવી કે માન-ધાન યોજના, ખેડૂતોના ઉધ્ધાર માટે PM Kisan Samman Nidhi Yojana વગેરે ચાલે છે. પરંતુ નાગરિકોને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી પ્રચલિત છે. આ યોજના હેઠળ SBI e-Mudra Loan આપે છે. SBI e-Mudra Loan Apply Online Steps વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ભારત સરકાર દ્રારા નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં ઘણી બધી યોજના બહાર પાડી છે જેમ કે માન-ધાન યોજના, ખેડૂતોના ઉધ્ધાર માટે PM Kisan Samman Nidhi Yojana વગેરે અનેક યોજનાઓ અત્યારે ચાલે છે

SBI E-Mudra Loan Apply Online Steps
ઈ-મુદ્રા લોન યોજના હેઠળ મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપતી જ હોય છે . જેમાં SBI પણ E -મુદ્રા લોન આપે છે. પરંતુ તમારે કોઈ નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો ને જો તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, PM Mudra Yojana તમારી મદદ કરે છે. જે નાગરિકો પાસે ભારતીય સ્ટેટ બેંકમાં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.